BHAJAN

HO VIRPUR VALA BAVAJI – BHAJAN SONG

HO VIRPUR VALA BAVAJI – GUJARATI BHAJAN SONG


હો વીરપુર વાળા બાવાજી – સંતવાણી ભજન

રચનાઃ કવિ અનંત


CLICK TO DOWNLOAD MP3


હું વીરપુર વાળા એ બાવાજી,

તારી સેવા નું કાંઈ પાર નથી.

મારા અંતરના અજવાળા રે …તારી સેવાનો…. ટેક


વીરપુરમાં જન્મ લીધો,

દીધું તે અમર બનાવી,

તારા હૈયે હેતની ધાર રે …. તારી સેવાનો


ભૂખ્યાને ભોજન દીધા,

પાપીને પાવન કીધા,

તારા પરચા નીત નીત ન્યારા રે ….. તારી સેવાનો


પ્રભુ આંગણે જલા તારે આવે,

દાનમાં વીરબાઇ માંગે,

સોંપી સઘળું તુ હરખાયો રે…. તારી સેવાનો..


છે ભક્તિ અવિચલ તારી,

જલા કીધી પ્રભુથી યારી,

વહા આંખે અમૃતધારા રે…… તારી સેવાનો …..


રટે અનંત તારી માળા,

દેજો એવી મુજને છાયા,

ભક્તોના દુઃખ હરનારા રે…… તારી સેવાનો…..


AARE KAYA NO HINDOLO – DESHI BHAJAN


લોકપ્રિય ભજન, જલારામબાપાનાં ભજનો,BEST BHJAN SONG


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago