Categories: SANTVANI

HU BANSARI BANU TO – DESHI BHAJAN

HU BANSARI BANU TO – ANAM0L SANTVANI BHAJAN


હું બંસરી બનું તો તમે ….. સુપરહીટ ગુજરાતી ભજન

રચનાઃ મીરાબાઇ


CLICK TO DOWNLOAD MP3


હું બંસરી બનું તો તમે,

શ્યામ થઈને આવો,

હું શબરી બનું તો તમે,

રામ થઈને આવો….ટેક …..


નરસિંહ મહેતાને જરૂર હતી,

સાતસો રૂપિયાની,

હુંડી સ્વીકારનારા,

મારા શ્યામ થઈને આવો….. હું બંસરી….


હું દુઃખોથી ભરેલી,

અશોક વનમાં એકલી,

સીતાને શોધનારા,

મારા રામ થઈને આવો….. હું બંસરી…..


મીરાએ ભક્તિ કિધા,

રાણાએ ત્યજી દિધી,

ઝેરના પિનારા,

મારા શ્યામ થઈને આવો…… હું બંસરી ……


LAXMAN GHADIK TO UBHA-GUJARATI BHAJAN


ગુજરાતી ભજન સંગ્રહ,મીરાબાઇનાં ભજનો,SANTVANI DHAM

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago