BHAJAN

HU NE MIRA EK VAR MATHURA – SANTVANI

HU NE MIRA EK VAR MATHURA MA GYATA – DESHI SANTVANI BHAJAN


હું ને મીરા એકવાર મંથુરામાં ગ્યાતા -સંતવાણી ભજન

રચનાઃ મીરાબાઇ


CLICK TO DOWNLOAD MP3


હું ને મીરા એક વાર મથુરામાં ગ્યાતા,

મથુરામાં ગ્યાતા અમે ગોકુળીયામાં ગ્યાતા…. ટેક


હાથમાં લાકડીયું હતી, પગમાં ચાખડીયું હતી,

મંદિરની ઓસરીમાં, ભજન કરી ગ્યાતા… હું ને મીરા…


કાળા કાળા કાન હતા ને, ગોરી ગોરી ગોપીઓ,

બોરડાવાળી વંડીઓ હતી ને, માથે કાન ટોપીઓ,

ઘૂઘરીના ઘમકારે, ઘેલા ઘેલા થ્યાતા…. હું ને મીરા…..


મીરા હતી ભજનમાં ને, હું મોહ્યોતો ગીતમાં,

મીરાં તો માધવને ,જોતીતી પ્રીતમાં,

પથરા પણ મીરાને સાદ, પાડી રહ્યાતા…… હું ને મીરા….


EK DIN SHVASHA TARI – SANTVANI BHAJAN


મીરાબાઇનાં ભજનો,સંતોની સંતવાણી,GUJARATI BHAJAN LYRICS

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago