BHAJAN

HU TO AA CHALI BHARAVA NE – BHAJAN SONG

HU TO AA CHALI BHARAVA NE PANI – SANTVANI BHAJAN


હું તો આ ચાલી ભરવાને પાણી – ભજન સંતવાણી

રચનાઃ દાસ સત્તાર શા


CLICK TO DOWNLOAD MP3


હું તો આ ચાલી ભરવાને પાણી,

મને બોલાવે સદગુરુ જ્ઞાની….. ટેક …..


છોડીને પિયરયુ મારે જાવું સાસરીયે,

એવા તે શરમ મને સાની…… મને બોલાવે


હવે તો પિયુજી વિના ઘડી નવ ચાલે,

મારી વીતી જાય છે જુવાની….. મને બોલાવે


ઇંગલા ને પિંગલા નો મારગ છોડી,

હું સુક્ષ્મણા પંથે  જવાની….. મને બોલાવે


ઉનમૂખ કુવો બેની ગગન મંડળમાં,

જેમાં અમૃત ભર્યુ છે પાણી….. મને બોલાવે


 અધર તખત પર મારા પિયુજી બિરાજે,

પુરી મળી છે નિશાની….. મને બોલાવે


દાસ સતાર ને ગુરૂ જ્ઞાની મળ્યા,

વાતો બતાવી છાની છાની…… મને બોલાવે


HE GOVIND HE GOPAL – DESHI BHAJAN


લોકપ્રિય ભજનો,ભજન સંતવાણી,SANTVANI DHAM


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago