BHAJAN

HU TO NAHI JAYU SASARIYE-GUJARATI SANTVANI

HU TO NAHI JAYU SASARIYE – GUJARATI BHAJAN SANTVANI PDF


હું તો નહીં જાઉં સાસરીયે – ગુજરાતી ભજન ગીત

રચનાઃ કવિયત્રી ભક્ત શ્રી મીરાબાઇ


CLICK TO DOWNLOAD MP3


હું તો નહિ જાઉં સાસરિયે મોરી માં,

મારુ મન લાગ્યો ફકીરીમાં….. ટેક


એ લાલ પીળા કપડા મુજને ન શોભે,

હું તો ભગવા વસ્ત્ર પેરું મોરી માં…. મારુ મન….


એ હીરા મોતી મુજને ન શોભે,

હું તો તુલસી ની માળા પેરુ મોરી માં……. મારુ મન …..


એ મેવા મીઠાઈ મુજને નવ ભાવે,

હું તો રૂખા સુખા ટુકડા ખાવું મોરી માં….. મારુ મન……


એ બાઈ મીરાં ગાવે પ્રભુ ગિરિધરના ગુણ,

હું તો હેતે હરિના ગુણ ગાઉં મોરી માં…. મારુ મન…..


CHAL HANSA US DESH – SANTVANI SONG


સંતવાણી ભજન,ગુજરાતી ભજન બુક,SANTVANI DHAM


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 month ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago