Categories: DHOON

HU TO NAMU RE GANAPATI DEV

GANAPATI DADA NI DHOON

DHOON:28

HU TO NAMU RE GANAPATI DEV NE….

ગુજરાતી ધુન ગીત

ગણપતિની ધુન

હું તો નમું રે ગણપતિ દેવને….

હું તો પ્રથમ નમું રે ગણપતિ દેવને,
મારાં વિઘન કરો સર્વે દૂર,
રટણ કરો ગણપતિનું રે….. (1)
સોમવારે નમું રે શંકર દેવને,
જેણે આપ્યો મનુષ્ય અવતાર,

રટણ કરો શંકર ભગવાનનું રે….. (2) 

મંગળવારે નમું રે મોરી માતને,
જેણે ઉદરમાં રાખ્યા નવ માસ,

રટણ કરો માતનું રે….. (3)

બુધવારે નમું રે ધરતી માતાને,
જેણે જન્મતાં ઝીલ્યો ભાર,

રટણ કરો ધરતી માતનું રે….. 

ગુરૂવારે નમું રે મારા  ગુરૂદેવને,
જેણે આપ્યું છે આત્માનું જ્ઞાન,

રટણ કરો ગુરૂદેવનું રે…..(4)

શુક્રવારે નમું રે સીતામાતને,
જેણે ઉતાર્યો ભુમિનો ભાર,

રટણ કરો ધરતી માતનું રે….. (5)

શનિવારે નમું રે હનુમાન દેવને,
જેણે રૂદિયામાં રાખ્યા સિતારામ,

રટણ કરો સિતારામનું રે….. (6)

રવિવારે નમું રે સુર્ય દેવને,
જેણે ઊગતા આપ્યો પ્રકાશ,

રટણ કરો સુર્યદેવનું રે….. (7)

સાત વાર નમું સર્વ દેવને,
તારા બાળકની લેજો સંભાળ,

રટણ કરો સર્વદેવનું રે…..(8)   

SANTVANI DHAM,DHOON LYRICS IN GUJARATI,ધુન કિર્તન,સંતવાણી ધામ સત્સંગ ધુન

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago