SANTVANI

ITANA TO BHED GURU – ઇતના તો ભેદ હમકો….

ITANA TO BHED GURU HAMAKO – BHAJAN LYRICS GUJARATI


ઇતના ભેદ ગુરૂ હમકો બતા દો – સંતવાણી ભજન

રચનાઃ શ્રી કબીર સાહેબ


આ ભજનને અંહીથી સાંભળો…

સ્વરઃશૈલેષ મહારાજ


ITANA TO BHED GURU -આ ભજનનાં રચિયતા છે શ્રી કબીર સાહેબ… જેમાં કબીર સાહેબે પોતાની અવળ વાણી થકી માનવ સમાજને એક ઉંડાણ પુર્વકનો ઉપદેશ આપ્યો છે.તેમાં  કબીર સામે સદગુરૂને ઉદેશી એટલે ઇશ શક્તિને પ્રશ્નાર્થ કરે છે. કે ગુરૂ અમને આ જગતમાં તમારી અમુક રચના સમજાતી નથી તેનો કંઇક ભેદ અમને બતાવો. એક સમર્થ ગુરૂજ્ઞાની પાસેથી જે સામાન્ય માનવની સમજથી પર છે. તેનો ભેદ કબીર સાહેબ પોતાનાં શબ્દો થકી અંહી અદભુત રીતે રજુ કરે છે.આવા સંતોનાં શબ્દો માંજ એક ગૂઢ રહસ્ય પડ્યું હોય છે,જો તેને જાણી લઇએ તો આપણો બેડો પાર થઇ જાય છે.


ઇતના ભેદ ગુરૂ,હમકો બતા દો,

સમજ પકડ ગુરુ, મોરી બૈયાં  રે હો જી ……. ટેક


જલ કેરી મછિયા જલમાં વિયાણી,

ઇંડા એનાં અધર જમાયા હો જી,

ઇ રે ઇંડામાં છીંડા નોતાં,

પવન કહાં સે પધરાયા રે હો જી ….. ઇતના ભેદ …..


ધરતી કા બાવે ચુલા રે બનાયા ,

આસમાન તવા રે બનાયા,

ચાર ચાર જુગનીા લકડી,

ધુંઆ એનાં કહાં જઇ સમાયા હો જી ……. ઇતના ભેદ …..


ગગન મંડળમાં ગૌઆ વિયાણી,

ગોરસ એના અધર જમાયા રે હો …..

સબ સંત મિલ કિયા રે વલોણાં,

માખણ કોક વિરલા પાયા રે …… ઇતના ભેદ ….


સુન રે શિખર પર ભમર ગુફામાં,

આસન અધર જમાયા રે હો જી,

કહેત કબીર સાહેબ સમનો ભાઇ સાધુ,

જાગ્યા નર કોઇ પાયા …… ઇતના ભેદ …..


આ ભજનને અંહીંથી ડાઉનલૉડ કરો…

CLICK TO DOWNLOAD


SANTVANI BHAJAN GUJARATI,BHAJAN LYRICS IN GUJARATI

VIDHI NA LAKHIYA LEKH – વિધિના લખીયા લેખ લલાટે


SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

5 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago