Categories: BHAJANSANTVANI

JA JA RE O KISHAN KANAIYA JA JA JA…

BHAJAN GUJARATI GEET

BHAJAN:178

JA JA RE O KISHAN KANAIYA JA JA JA….

ભજન સંતવાણી

ગુજરાતી ભજન ગીત

જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા …..

જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા,
હવે નથી તું નટવર નાનો,જલ્દી ડાહ્યો થા,
કનૈયા જા જા જા,કનૈયા જા જા જા…..
કાનુડાનું માંગુ આવ્યું રાધાજીની સાથે,
રાધા રાણીના માત-પિતાએ તરત પાડીના,
કયા તારો આ કાળિયોને,ક્યા મારી રાધા,
કનૈયા જા જા જા,કનૈયા જા જા જા…..
રાધા મારી રૂપાળીને, કંચન વરણી કાયા,
સાવ તારો આ કાળિયોને, લોક બધા લજવાયા,
રડી જશોદા કહેવા લાગ્યા શું થાશે કાના,
ત્યારે કનૈયો હસીને બોલ્યો,ધીરજ ધર તું મા,
કનૈયા જા જા જા,કનૈયા જા જા જા…..
કાનુડાએ વેણુ વગાડી, ચૌદ ભુવનને ગજાવ્યાં,
રાધા રાણીના માત-પિતા,પગે લાગતાં આવ્યાં,
કાનુડાનો વિવાહ થયોને,લોકો બોલ્યા વાહ વાહ,
કનૈયા જા જા જા,કનૈયા જા જા જા…..
જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા,
હવે નથી તું નટવર નાનો,જલ્દી ડાહ્યો થા,
કનૈયા જા જા જા,કનૈયા જા જા જા…..

SANTVANI DHAM,GUJARATI BHAJAN PDF,સંતવાણી ભજનની દુનિયા

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago