BHAJAN

JAG MA ENU NAM FAKIR-જગમાં એનું નામ ફકીર

JAG MA ENU NAM FAKIR – BEST SANTVANI LYRICS


જગમાં એનું નામ ફકીર- કાગ બાપુનું ભજન

રચનાઃ દુલા ભાયા કાગ


જગમાં એનું નામ ફકીર,

જેની મેરુ સરખી ધીર….. ટેક


મનમાં ન મળે મારુ તારુ,

અંતરના અમીર જી,

સો સો નદિયુ ઉર સમાણી,

સાગર જેમ ગંભીર…. જગમાં એનું નામ ફકીર….


સ્વર્ગનું પણ ચાહે નહીં,

સુખ એનું શરીર,

પ્રસન્નતા મનથી ભોગવે પોતે,

દુઃખીજનની પીર……જગમાં એનું નામ ફકીર…..


અંતર ઉજ્જવળ આતમ એનું,

ગંગાજીના નીર જી,

આજ આવ્યું ઈ ભોગવી લે,

આગળની ન અધીર …….જગમાં એનું નામ ફકીર…..


અંતરમાં એને ભભક આવે,

સબળ જેના શરીર જી,

હોય ભલે ને નર હરામી,

પળમાં કરી દે પીર ……જગમાં એનું નામ ફકીર…..


વિપત દેખી વણશે નહી,

સંતોષી એનું શરીર જી,

‘કાગ’ કહે કાયમ મળજો,

દિલ નહીં દિલગીર….. જગમાં એનું નામ ફકીર…..


કાગવાણી,ભજન ગીત પોથી, KEGVANI , SANTVANI BHAJAN

DHIRE THI VAT CHHEDI NE – SANTVANI GAZAL


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago