Categories: BHAJANSANTVANI

JANAM JE SANT NE – જનમ જે સંતને આપે

SUPERHIT GUJARATI BHAJAN

BHAJAN:183

JANAM JE SANT NE AAPE JANETA…..

દેશી ભજન

સંતવાણી ધામ ભજન ગીત

જનમ જે સંતને આપે જનેતા…..


અંહિથી આ ભજન નારાયણ સ્વામીનાં સ્વરમાં સાંભળો..


જનમ જે સંતને આપે,

જનેતા એજ કહેવાયે,
અગર દાતા,અગર શૂરો,

ગુણો જેના સકળ ગાયે….જનમ જે….


કરણ કુંતા તણો જાયો,
બન્યા ભગવાન ભિખારી,
કસોટી કરણની કીધી,

ખરેખર ધન્ય જણનારી….જનમ જે…


પિતાની ટેકને ખાતર,
ન લાગી દેહ પણ પ્યારી,
ધન્યએ બાળ ચેલૈયો,

ધન્ય છે ચંગાવતી રાણી…જનમ જે…


નયનથી નીર ટપકે છે,
પુત્રનો પ્રેમ નિહાળી,
છતાં વૈરાગ્ય પણ દિધો,

માતા મેનાવતી માએ…જનમ જે…


જનેતા તો જ તું જણજે,
સપૂત નર સંત કે શાણો,
ન જનમે સપૂત ચંદુ તો,

ભલે પેટે પડે પાણા…જનમ જે….


જનમ જે સંતને આપે,
જનેતા એજ કહેવાયે,
અગર દાતા,અગર શૂરો,
ગુણો જેના સકળ ગાયે….જનમ જે….

MP3 અંહિથી ડાઉનલૉડ કરો…

CLICK HERE TO DOWNLOAD


SANTVANI DHAM,GUJARATI BHAJAN PDF DOWNLOAD,

શીબી રાજાનું ભજન -SHIBI RAJA NU BHAJAN


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago