BHAJAN

JATAN KARI RAKHO – જતન કરી રાખો ગુરૂ

JATAN KARI RAKHO GURU KA – GUJARATI BHAJAN SONG


જતન કરી રાખો ગુરુ કા – ભજન સંતવાણી

રચનાઃ સંત કબીર સાહેબ


જતન કરી રાખો ગુરુ કા જોલી ઝંડા,

ગુરુ કા જોલી ઝંડા શેની કા મન રંગા…… ટેક


સબ દેવન માં શિવજી બડે હૈ,

તીરથ મેં બડી ગંગા,

તીન જનોને ડૂબકી દીની,

પાર ઉતર ગયે નંગા……જતન કરી


 તીન જનોને ગઠરી બાંધી,

સાથ ચલા એક નંગા,

તીન જનોને ગઠરી ખોલી,

નંગા મચાવે દંગા…. જતન કરી…


કહત કબીર સુનો ભાઈ સાધુ,

યે પદ હૈ અડભંગા,

યે પદ કી કોઈ કરે નીવેડા,

સોઈ સાહેબ કા બંદા…… જતન કરી….


કબીરવાણી,ભજન કિર્તન,SANTVANI DHAM,BHAJAN SONG

માયાનાં મોહમાં પ્રાણી-MAYA NA MOH MA PRANI – SANTVANI BHAJAN


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago