KRISHNA AARATI GUJARATI
AARATI:03
JAY KANA KALA….
કૃષ્ણ ભગવાનની આરતી
ગુજરાતી આરતી ગીત
જય કાના કાળા…..
KANAIYA AAPANA KAJE (કનૈયા આપના કાજે)
જય કાના કાળા,પ્રભુ જય કાના કાળા,
મીઠી મોરલીવાળા (2) ગોપીના પ્યારા….ઓમ જય કાના..
કામગારા કાન,કામણ બહુ કિધાં-પ્રભુ (2)
માખણ ચોરી મોહન (2)ચિત્ત ચોરી લીધાં…ઓમ જય કાના….
નંદ યશોદા ઘેર,વૈકુંઠ ઉતારી-પ્રભુ (2)
કાલીય મર્દન કીધાં(2) ગાયોને ચારી….ઓમ જય કાના….
પ્રેમ તણો તુજ પાર,કેમે નહીં આવે-પ્રભુ (3)
નેતિ વેદ પુકારે (2) પુનિત ગુણ ગાવે….ઓમ જય કાના…
જય કાના કાળા,પ્રભુ જય કાના કાળા,
મીઠી મોરલીવાળા (2) ગોપીના પ્યારા….ઓમ જય કાના..
SANTVANI DHAM,AARATI SONG DOWNLOAD,સંતવાણી ધામની આરતીઓ,આરતી સંગ્રહ