આ ભજનને અંહીથી સાંભળો.
સ્વરઃરેખા રાઠોડ
જીવને શ્વાસ તણી સગાઇ,
ઘરમાં ઘડીએ ન રાખે ભાઇ …. ટેક
બાપ કહે કે બેટો મારો,
માતા મંગળ ગાઇ,
બેની કહે કે બાંધવ મારો ,
ભીડ પડે તેયારે ભાઇ …..જીવને શ્વાસ
લીપ્યુંને ગુપ્યું આ આંગણુંને,
કાછવાની વેળા થઇ,
અડશોમાં તમે અભડાશો,
એમ લોક કરે ચતુરાઇ …. જીવને શ્વાસ ….
ઘરની નારી ઘડી ન મુકે,
અંતે અળગી થઇ,
ભોજો ભગત કહે કં। વળાવી,
તરત બીજાને ગઇ ….. જીવને શ્વાસ …
આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
MA BAP NE BHULASHO – મા બાપને ભુલશો નહી
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…