Categories: KIRTAN

JO JE RE TARI JINDAGI JAVA NI

GUJARATI KIRTAN LYRICS PDF

KIRTAN:31

JO JE RE TARI JINDAGI JAVA NI….

સંતવાણી કિર્તન

સત્સંગ મંડળમાં ગવાતાં કિર્તનોનો સંગ્રહ

જો જે રે તારી જિંદગી જવાની….

જો જે રે તારી જિંદગી જવાની,
જિંદગી જવાની તારી નથી રે રેવાની…જો જે રે….
ચેત રે ચેતાવું,કાળ માથે ઉભો છે,
ભક્તિનું ભાથું બાંધ,છેલ્લો ફેરો છે,
પળ પળ જાય તારી લાખ રે સવાની,
જો જે રે તારી જિંદગી જવાની,
જિંદગી જવાની તારી નથી રે રેવાની…જો જે રે….
દાવ રે મળ્યો છે તમે આજ રે મજાનો,
કરી લે વિચાર અલ્યા એકલો જવાનો,
અંતે તો કાયા તારી રાખ રે થવાની,
જો જે રે તારી જિંદગી જવાની,
જિંદગી જવાની તારી નથી રે રેવાની…જો જે રે….
કરોડો રે કમાયો તોય હજી ના ધરાયો,
ગરીબોનાં ગળા રહેસી પાપ રે કમાયો,
ભક્તો કહે છે એવી જિંદગી શા કામની,
જો જે રે તારી જિંદગી જવાની,
જિંદગી જવાની તારી નથી રે રેવાની…જો જે રે….

SANTVANI DHAM BLOG,KIRTAN LYRICS GUJARATI,સુંદર ગુજરાતી કિર્તન ગીત,કિર્તન સંગ્રહ ગુજરાતી

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago