KABAKA BHAYA VAIRAGI-GUJARATI BHAJAN

KABAKA BHAYA VAIRAGI- SANTVANI BHAJAN


કબકા ભયા વૈરાગી…..પ્રસિદ્ધ ગુજરાતી ભજન

રચનાઃ દાસ કબીર


CLICK TO DOWNLOAD MP3


કબકા ભયા વૈરાગી,કબકા ભયા વૈરાગી,
હવે આનંદ લેર લાગી કબીરા, કબકા ભયા વૈરાગી..(1)
ચંદા નોતા, સૂરજ નોતા,નોતા નવલખ તારા,
શિવ ભોલે કા જે દી જન્મ નોતા,તે દિના ભેખ અમારા…(2)
જનની નોતી ત્યાં જનમ ધરુંગા,નીર નહી ત્યાં નાઉંગા,
પૃથ્વી નોતી ત્યાં પાંવ ધરુંગા, ખંડ નોતા ત્યા જાઉંગા…(3)
સત્ય જુગમેં સત પાવડી ધરુંગા, દ્વાપરમે લિયા દડા,
ત્રેતા જુગમેં આદંબર બાંધ્યો,કલિયુગમેં જોલી ઝંડા …(4)
સેજે સેજે સદગુરૂ મલ્યા,ગુરૂ મલ્યા રામાનંદા,
કહત કબીરા સુનો ભાઇ સાધુ,મેરે મનમેં હુઆ આનંદા…(5)

CHAL HANSA US DESH – SANTVANI SONG


GUJARATI SANTVANI LYRICS,DESHI SANTVANI,PRACHIN BHAJAN


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago