Categories: BHAJANSANTVANI

KACHCHH MA MEKARAN DADA-BHAJAN

KACHCHHH MA MEKARAN DADA KABIR…..GUJARATI BHAJAN LYRICS


કચ્છમાં મેકરણ દાદા કબીર….. કચ્છી ભજન

રચનાઃ દાસ વિઠ્ઠલ



કચ્છમાં મેકરણ દાદા કબીર,

મેકરણ દાદા કબીર,
ફરહતો ફિરસ્તો એ ફકીર…કચ્છમાં મેરકણ (1)
નાનપણમાં એને નેડો લાગ્યો વાલા સાથે વીર,
જોતુ હતુ તે ગુપત જડીયું,પેરવા ભગવા ચીર…કચ્છમાં મેકરણ (2)
પતર પાવડી તુંબડી ખલકો,શોભે ટોપી શીર,
ચાખડી ચુંદડી લઇને આવ્યા ધારણ રાખી ધીર…કચ્છમાં મેકરણ (3)
ધ્યાનના તમે ધુણા ધખાવ્યા,ગેબી ગરવા ગીર,
ઓલિયા મેકરણે અલખ જગાવ્યો અમી વર્ષા નીર…કચ્છમાં મેકરણ (4)
આઠ ગામે ધુણા ધખાવ્યા સુંગધ વાયા શરીર,
દાસ વિઠ્ઠલ કહે દાદા મેકરણનાં ચરણે નમાવું શીશ….કચ્છમાં મેકરણ (5)
કચ્છમાં મેકરણ દાદા કબીર,
મેકરણ દાદા કબીર,
ફરહતો ફિરસ્તો એ ફકીર…કચ્છમાં મેરકણ

LAKHIYA NAHI TO MATE -SANTVANI LYRICS


SANTVANI DHAM,GUJARATI BHAJAN LYRICS DOWNLOAD


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago