Categories: BHAJANSANTVANI

KACHCHH NA KAVADIYA TARI-BHAJAN SANTVANI

KACHCHH NA KAVADIYA TARI….GUJARATI BHAJAN LYRICS


કચ્છના કાવડીયા તારી…..ભજન સંગ્રહ બુક

રચનાઃ ભારતી દાદા


કચ્છના કાવડીયા તારી કાવડમાં છે રિદ્ધી  ભારી,
તરસ્યાને મીઠા પાણી,ભુખ્યાને અન્નની લાણી,

લાલિયાને મોતિયાની, કિધી છે અમર કહાણી….તરસ્યાને મીઠા (1)


ઘ્રંગને ધુણો દાદા,ધરતી માથે ધમ ધમે,

સાધુ સેવકો,આવી તારે ચરણે નમે…તરસ્યાને મીઠા (2)


આશાૈપુરા માવડીની,મેકાજીને મેર ઘણી,

ળીધું ત્રિશુલ દાદે , લીધી છે ચુંદડી….તરસ્યાને મીઠા (3)


પાણીની પખાલુંમાં, દાદા  ગંગાજી સમાણાં,

કાળે ઉનાળે દાદા, ખૂટ્યાં નહી પખાલે પાણી….તરસ્યાને મીઠા (4)


લાલિયાને મોતિયાની મર્યાદા રાખી ઘણી,

ભારતી દાદાને ચરણે,શોભે છે તેમની સમાધિ…તરસ્યાને મીઠા (5)


 તરસ્યાને મીઠા પાણી,ભુખ્યાને અન્નની લાણી,

લાલિયાને મોતિયાની, કિધી છે અમર કહાણી….તરસ્યાને મીઠા


AAJ MARA NAYANA SAFAL – BHAJAN SONG


SANTVANI DHAM , GUJARATI BHAJAN LYRICS,સુપરહિટ ભજનો


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago