KACHCHHI BHAJAN
BHAJAN:205-JIYO JIYO NE MUNJA NATH
ક્લિક કરો- EJI TARA AANGANIYA PUCHI NE JE KOI – એ જી તારા આંગણિયા પુછીને જે કોઇ…..
લોકપ્રિય કચ્છી ભજન-સંતવાણી કચ્છની-
જીયો ને જીયો રે મુંજા નાથ રે……KACHCHHI BHAJAN
જીયો ને જીયો રે મુંજા નાથ રે બાવા,
ખમ્મા રે ખમ્મા આંકે રાવળપીર…ટેક
ધીંગો તારે આય વડો ધોરમનાથજી,
ધોરી રે ધજાએ વારા મુંજા પીર રે બાવા…ખમ્મા રે ખમ્મા…(1)
ચારણ જે કુળ મેં પીર જનમ ઘર્યો,
જનમ ધરે ને રખ્યાં નવખંડમેં નામ…ખમ્મા રે ખમ્મા…(2)
બાળપણમાં રે પીરે પરચાં પુરા રે,
પંજરી છડાયા પીર,ધલ રે ઉગાર્યા….ખમ્મા રે ખમ્મા….(3)
મંગો રે ચારણ ચવે,પીર રે મહીં જા,
માતા દેવલ મથે કયાં તે મેરભાની….ખમ્મા રે ખમ્મા રે…(4)
જીયો ને જીયો રે મુંજા નાથ રે બાવા,
ખમ્મા રે ખમ્મા આંકે રાવળપીર..
SANTVANI DHAM,BHAJAN GUJARATI LYRICS