BHAJAN

KACHCHHI BHAJAN- RAVALPIR NU BHAJAN

KACHCHHI BHAJAN

BHAJAN:205-JIYO JIYO NE MUNJA NATH

ક્લિક કરો- EJI TARA AANGANIYA PUCHI NE JE KOI –  એ જી તારા આંગણિયા પુછીને જે કોઇ…..

લોકપ્રિય કચ્છી ભજન-સંતવાણી કચ્છની-

જીયો ને જીયો રે મુંજા નાથ રે……KACHCHHI BHAJAN

જીયો ને જીયો રે મુંજા નાથ રે બાવા,
ખમ્મા રે ખમ્મા આંકે રાવળપીર…ટેક
ધીંગો તારે આય વડો ધોરમનાથજી,
ધોરી રે ધજાએ વારા મુંજા પીર રે બાવા…ખમ્મા રે ખમ્મા…(1)
ચારણ જે કુળ મેં પીર જનમ ઘર્યો,
જનમ ધરે ને રખ્યાં નવખંડમેં નામ…ખમ્મા રે ખમ્મા…(2)
બાળપણમાં રે  પીરે પરચાં પુરા રે,
પંજરી છડાયા પીર,ધલ રે ઉગાર્યા….ખમ્મા રે ખમ્મા….(3)
મંગો રે ચારણ ચવે,પીર રે મહીં જા,
માતા દેવલ મથે કયાં તે મેરભાની….ખમ્મા રે ખમ્મા રે…(4)
જીયો ને જીયો રે મુંજા નાથ રે બાવા,
ખમ્મા રે ખમ્મા આંકે રાવળપીર..
SANTVANI DHAM,BHAJAN GUJARATI LYRICS

 

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago