Categories: BHAJANSANTVANI

KALA TE AJAB RACHI KIRATAR

KALA TE AJAB RACHI KIRTAR….. DESHI BHAJAN


પ્રાચિન ભજન સંતવાણી ભજન – કળા તેં અજબ રચી કીરતાર…..

રચનાઃ કવિ કાન



પામે નહી કોઇ પાર,

કળા તેં અજબ રચી કીરતાર…..કળા તેં અજબ …(1)
એક વ્યક્તિને વસ્ત્રનાં વાંઘા,
જમવા મળે નહીં જુવાર,
અર્ધ નગ્નને ફરે ઉઘાડા,
પુત્ર નારી પરીવાર…કળા તેં અજબ…(2)
એક અમનને ચમન ઉડાવે,
એને પૈસાનો નહીં પાર,
રહેવા માટે મહેલ મજાના,
હુકમે દાસ હજાર….કળા તેં અજબ…(3)
એક વ્યક્તિ આભને એઢે,
પૃથ્વી પાથરનાર,
કાળી મજુરી કરવા છતાય,
બને નહીં ઘરબાર….કળા તેં અજબ…(4)
કાન કહે કુદરત તારી કળાનો,
આમાં કોક હશે કળનાર,
સહુ સહુનું આપે પ્રભુજી,
સહુનો સર્જનહાર….કળા તેં અજબ…(5)
પામે નહી કોઇ પાર,

કળા તેં અજબ રચી કીરતાર…..કળા તેં અજબ …


AARE KAYA NO HINDOLO – DESHI BHAJAN


GUJARATI BHAJAN LYRICS PDF ,SANTVANI DHAM,BHAJAN SANTVANI


 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago