KALIYUG ME KAHENI KE – SANTVANI BHAJAN

કળિયુગ મેં કહેણી કે -KALIYUG ME KAHENI KE
અંહિથી આ ભજન સાંભળો…..
માલુમ નહી રહેણી બિના ઘર દૂર,
કળિયુગ મેં કહેણી કે બહોત મજૂર …..કળિયુગ મેં (1)
શુરવીર હોય સન્મુખ લડે ને, કાયર ભાગે દૂર,
પ્રેમ પિયાલા કોઇ મરજીવા પીવે, નિત રહે ચકચૂર…કળિયુગ મેં (2)
કામ ક્રોધ મદ લોભ મોહ કે, નામ પે ડાલ દે ધૂલ,
પાંચ કો માર પચ્ચીસ કો બસકર, મુખ પર બરસે નૂર…કળિયુગ મેં (3)
યે હંસા કા ક્યા હય ભરોસા,ઉડ જાવે જ્યું કપૂર,
દાસ ‘ સત્તાર’ ભજો ભય ભજંન,સાહેબ હાલ હજુર…કળિયુગ મેં (4)
માલુમ નહી રહેણી બિના ઘર દૂર,
કળિયુગ મેં કહેણી કે બહોત મજૂર …..કળિયુગ મેં
અંહિથી આ ભજન ડાઉનલૉડ કરો…