KALYUG AVYO HAVE KARAMO-SANTVANI

KALYUG AVYO HAVE KARAMO….SANTVANI DAYARO


ગુજરાતી ભજન..સંતવાણી ભજન…કળયુગ આવ્યો હવે કારમો…..

રચનાઃ ગંગાસતી


કળયુગ આવ્યો હવે કારમો
સુણજો તમે નર નાર,
ભક્તિ ધરમ એમાં લોપસેને,
રહેજો નહીં તેની મર્યાદ….ટેક

ગુરૂજીનું કહેવું શિષ્ય માનશે નહીં,
ઘર ઘરમાં જગાવશે જ્યોત,
નરને નારી એકાંત બેસશે ત્યાં,
રહેશે નહીં આતમ જ્યોત….કળયુગ આવ્યો (1)
એકબીજાનો ત્યાં અવગુણ જોવાશે,
અને કરશે ઘણી તાણા વાણ,
કજિયા કલેશની વૃદ્ધિથાશે ત્યારે,
ગણશે લાભ નહીં હાણ…કળયુગ આવ્યો (2)

 છેવટે તો સાધુ પુરૂષના આરાધ થકી,

પ્રભુ પધારશે એમને દ્વાર,
ગંગાસતી એમ બોલિયા પાનબાઇ,
ભજની પુરૂષનો કરશે ઉદ્ધાર…કળયુગ આવ્યો (3)
કળયુગ આવ્યો હવે કારમો
સુણજો તમે નર નાર,
ભક્તિ ધરમ એમાં લોપસેને,

રહેજો નહીં તેની મર્યાદ… કળયુગ આવ્યો (4)


SACHA SAGAR NA MOTI – GUJARATI BHAJAN


ગુજરાતી ભજન સંગ્રહ,SANTVANI DHAM ,બેસ્ટ સંતવાણી ભજન,SANTVANI BHAJAN LYRICS PDF


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago