Categories: BHAJANSANTVANI

KAMAL NAYAN KRUSHNA TUMHARI – સુંદર ભજન

KAMAL NAYAN KRUSHNA TUMHAR-SANTVANI BHAJAN


કમલ નયન કૃષ્ણ તુમ્હારી – ભજન સંતવાણી

રચનાઃથાર્યો ભગત



કમલ નયન કૃષ્ણ તુમ્હારી,

કલા અપરમપારી….ટેક
સુરત તારી સ્વામી મારા,
અગુણ સગુણથી ન્યારી,
શેષ શારદા પાર ન પાવે,
શું જાણે સંસારી….કમલ નયન (1)
અઘટિત ઘટના વાટ અટપટી,
હાલે નહીં હોંશિયારી,
મોટ મોટેરા વેદાન્ત વાદી,
હિંમત બેઠા હારી….કમલ નયન (2)
પ્રેમ બિના કોઇ પાર ન પાવે,
ભલે યત્ન કરે હજારી,
જેને જણાવો તે જન જાણે,
માયા મોટી તમારી….કમલ નયન (3)
શરણે આવી શીશ નમાવું,
વિનવું વારી વારી,
થાર્યો કહે પ્રભુ નેક નિહાળો,
શરણાગત સ્વીકારી….કમલ નયન (4)

HU TO AAPADA ONE SADA – GAZAL SONG


SANTVANI DHAM,GUJARATI SANTVANI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago