Categories: BHAJANSANTVANI

KAMALAPATI KARUNA KE SAGAR – સંતવાણી ભજન

KAMALAPATI KARUNA KE SAGAR…. SANTVANI BHAJAN


કમલા પતિ કરૂણા કે સાગર…સુપ્રસિદ્ધ ભજન

રચનાઃ થાર્યો ભગત



કમલાપતિ કરૂણા કે સાગર,

હે ગોવિંદ મુરારી…..કમલાપતિ કરૂણા (1)
વાસુદેવા અલખ અભેવા,
હે નારાયણ નિર્વિકારી,
આનંદ દાતા અગમ અગોચર,
કલા અપરમપારી….કમલાપતિ કરૂણા (2)
શોભિત શાન્તાકાર અનુપમ,
મૂરતિ મંગલકારી,
પુરૂષોત્તમ પાવન પતિતન કે,
પુનિ પુનિ જાંઉ બલિહારી…..કમલાપતિ કરૂણા (3)
એક ભૂપાલ અનેક ભૂવન કે,
ચક્રાયુદ્ધ ભુજચારી,
નિર્ગુણ સગુણ અસમ સમ રુપા,
કોટી કલ્પન્તકારી…..કમલાપતિ કરૂણા (4)
અવિચલ ભક્તિ દીજે દાતા,
વિનવઉં વારી વારી,
થાર્યો કહે ઇષ્ટ અવિનાશી,
પ્યારે પરમ હિતકારી….કમલાપતિ કરૂણા (5)

SACHA SAGAR NA MOTI – GUJARATI BHAJAN


SANTVANI DHAM ,ગુજરાતી ભજન,અસલ દેશી ભજન


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago