Categories: BHAJAN

Kana ne manavo koi mathura – gujarati bhajan lyrics

kanha ne manavo koi mathura ma jao- bhajan lyrics

 

Kana ne manavo koi mathura ma javo,

odhavaji kana ne manavo (2) 

pritu re kari ne valam visari gaya chho ,

vayado kari ne kana bhuli re gaya chho,

kubaja na roop ma shu ,mohi gayo mavo….odhavaji kana ne……(1)

 

shyam vina nu vraja sunu sunu lage,

gokul ni gali oma bhanakara vage,

chitadu amaru  zankhe shyam se milavo…….odhavaji kana ne……(2)

nidriyu na ave amane bhojaniya na bhave,

shyam nja sambharana to pal pal satave,

kiya re karniye kana mukhadu chhupavo…….. odhavaji kana ne ……(3)

 

dil no sandesho dejo dukhada na kahejo,

aatali vinanti mara madhav ne kahejo,

barshad na nath jara daya dil ma lavo…….odhavaji kana ne ……(4)   

Kana ne manavo koi mathura ma javo,

odhavaji kana ne manavo (2) 

 

JA JA RE O KISHAN KANAIYA JA JA JA….. – જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા……

કાનાને મનાવો કોઇ મથુરામાં જાઓ…..ગુજરાતી ભજન

કાનાને મનાવો કોઇ મથુરામાં જાયો,

ઓધવજી કાનાને મનાવો (2) 

 

પ્રિત્યું રે કરીને કાના ભુલી રે ગયા છો,

વાયદો કરીને વાલમ વિસરી ગયા છો.

કુબજાનાં રૂપમાં શું મોહી ગયો માવો……ઓધવજી….કાનાને (1)

 

શ્યામ વિનાનું વ્રજ સુનું સુનું લાગે,

ગોકુળની ગલીઓમાં ભણકારા વાગે,

ચિતડું અમારું ઝંખે શ્યામ સે મિલાવો……ઓધવજી …..કાનાને (2)

 

નિંદરીયું ન આવે અમને ભોજનિયા ન ભાવે,

શ્યામનાં સંભારણાં તો પલ પલ સતાવે,

કિયા રે કારણિયે કાના મુખડું છુપાવો…….ઓધવજી…….કાનાને (3)

 

દિલનો સંદેશો દેજો દુખડાં દુખડાનાં કહેજો,

આટલી વિનંતિ મારા માધવને કહેજો,

બારસદનાં નાથ જરા દયા દિલમાં લાવો………ઓધવજી……કાનાને (4)

 

કાનાને મનાવો કોઇ મથુરામાં જાયો,

ઓધવજી કાનાને મનાવો (2)

 

Kanhane manavo tame mathurama jao
Odhavji kanhane manavo
Kanhane manavo
Kanhane manavo tame mathurama jao
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo
Kanhane manavo
Kanhane manavo tame mathurama jao
Odhavji kanhane manavo
Kanhane manavo kanhane manavo
Kanhane manavo kanhane manavo

Ao vaydo apine valam visari gaya chho
Prit re purani khanha bhuli re gaya chho
Ao vaydo apine valam visari gaya chho
Prit re purani khanha bhuli re gaya chho
Bhuli re gaya chho bhuli re gaya c…

Full lyrics at Bharatlyrics.com: Kanha Ne Manavo Koi Mathura Ma Jao Lyrics – Pamela Jain https://bharatlyrics.com/kanha-ne-manavo-koi-mathura-ma-jao-lyrics/

 

 

 

 

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago