Categories: BHAJANSANTVANI

KANAIYA AAPANA KAJE (કનૈયા આપના કાજે)

KANAIYA AAPANA KAJE (કનૈયા આપના કાજે)

GUJARATI BHAJAN-KANAIYA AAPANA KAJE

ક્લિક કરો –HE MANAV VISHVAS KARI LE…. – હે માનવ વિશ્વાસ કરી લે…..

સંતવાણી ભજન

ગુજરાતી ભજનનું સંકલન

કનૈયા આપના કાજે…..

કનૈયા આપના કાજે,બેહાલ વ્રજની બાળા…ટેક
મનોહર મોહની મુરત,બતાવો શામળી સુરત,
રસીલા રૂપના રાસી,છબીલા છેલ છોગાળા…કનૈયા આપના…(1)
તમોને ગોતવા ત્રિકમ, દિવસને રાત દોડે છે,
દયા કર દિનબંધુ તો,કૃપાળુ કાનજી કાળા…કનૈયા આપના…(2)
ઘડીભર જાય જંગલમાં,ઘડીભર ગામમાં આવે,
કાલીદ્રી ચતુર કામણગારા,ધુમે છો ડુંગરા ગાળા….કનૈયા આપના ..(3)
વિયોગી સર્વને વિઠ્ઠલ,સંયોગી કર તું શામળિયા,
મટાડો આલ કે માધવ,દયાળુ દુઃખ કે દાડા….કનૈયા આપના…(4)

SANTVANI BHAJAN ,સંતવાણી ધામ ભજન, બેસ્ટ ગુજરાતી ભજનો

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago