KANAIYA NATAVAR RADHESHYAM-GUJARATI DHOON KIRTAN
ગુજરાતી ધુન – કનૈયા નટવર રાધેશ્યામ…. KANAIYA NATAVAR RADHESHYAM
કનૈયા નટવર રાઘેશ્યામ કનૈયા નટવર રાઘેશ્યામ,
કનૈયો ગાયોનો ગોવાળ,કનૈયા ગાયોનો ગોવાળ…
કનૈયા ગોકુળ તારું ગામ, કનૈયા ગોકુળ તારું ગામ,
કનૈયો નંદનો છે લાલ, કનૈયો નંદનો છે લાલ….
કનૈયો દ્વારીકાનો નાથ, કનૈયો દ્વારીકાનો નાથ,
કનૈયા કરુ તને પ્રણામ,કનૈયા કરુ તને પ્રણામ….
કનૈયા નટવર રાઘેશ્યામ કનૈયા નટવર રાઘેશ્યામ,
કનૈયો ગાયોનો ગોવાળ,કનૈયા ગાયોનો ગોવાળ…