BHAJAN

KANUDA NE KOIYE BHALEL RE-BHAJAN LYRICS

KANUDA NE KOIYE BHALEL RE – GUJARATI BHAJAN LYRICS


કાનુડાને કોઇયે ભાળેલ રે … સંતવાણી ભજન

રચનાઃ મીરાબાઇ


KANUDA NE KOIYE BHALEL RE-આ ભજન મીરાબાઇ દ્વારા રચાયેલું છે,જેમાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિને ભારોભાર નિરૂપવાનું કામ કરે છે.તેઓ આ ભજનમાં ભગવાન શ્રીકૃષ્ણને શોધવાનો ભાવ રજુ કરે છે.તેમાં તેઓ લોકોને પુછે છે કે કોઇએ કાનુડાને ભાળ્યો છે.મને કોઇ કાનુડો બતાવે તો હું તેને જે માંગે તે આપુ એવો ભાવ વ્યક્ત કર્યો છે.તેઓ અંહી ભગવાન કૃષ્ણએ કરેલી લીલાઓનું વર્ણન કરીને તેમને બતાવવાનું કહે છે.


આ ભજનને અંહીથી સાંભળો.

સ્વરઃનારાયણ સ્વામી


કાનુડાને કોઇયે ભાળેલ રે,બેની દિઠેલ રે બાયું,

ગોકુળ ગામડાનો એ ગારૂડી ….. ટેક


કાનુડો બતાવે એને નવ નિધી આલુ બેની,

આપું મારા હૈયા કેરો હાર ….. કાનુડાને કોઇયે …


કાળી નાગના કરડ્યા બેની કોઇ ન ઉગરે,

ઝીણી ઝીણી આવે મને લહેરડી રે ….. કાનુડાને કોઇયે …


ટચલી આંગળીયે વાલે ગોવર્ધન તોળ્યો રે,

ગૌધન લીધુ રે ઉગારડી રે …… કાનુડાને કોઇયે…


મીરાબાઇ કહે પ્રભુ ગિરીધરનાં ગુણ,

તમને ભજીને થઇ છું ન્યાલડી રે …… કાનુડાને કોઇયે


આ ભજનની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.

CLICK TO DOWNLOAD


SANTVANI BHJAN GEET,BHAJAN LYRICS IN GUJARATI

ME SIPAHI SATGURU KA – મેં સિપાહી સદગુરૂ કા સચ્ચા


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago