Categories: RAS

KANUDO MANGYO DENE JASHODA MAIYA

MIRABHAI RACHIT RAS

RAS:03

KANUDO MANGYO DENE JASHODA MAIYA…

ગુજરાતી રાસ ગીત

ભગવાન કૃષ્ણનો મીરાબાઇ રચિત રાસ

કાનુડો માગ્યો તારો દેને જશોદા મૈયા…..

DHANY DHANY BHAGY MERA

કાનુડો માગ્યો તારો દેને જશોદા મૈયા,
કાનુડો માંગ્યો તારો દેને…કાનુડો માંગ્યો…(1)
આજની તે રાત અમે રંગભર રમશું,
હે…સવારે પાછો માંગી લે ને જશોદા મૈયા…કાનુડો માંગ્યો..(2)
જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ,
હે…ત્રાજવે તોળી તોળી દે ને  જશોદા મૈયા….કાનુડો માંગ્યો…(3)
કાંબી,કડલાને અણલટ વિંછીયા,
હે…હાર હૈયાનો માગી લે ને જશોદા મૈયા…કાનુડો માંગ્યો…(4)
બાઇ મીરા કહે પ્રભુ ગિરધર નાગર,
હે…ચરણ કમળ ચિત્ત દેને જશોદા મૈયા…કાનુડો માંગ્યો…(5)
કાનુડો માગ્યો તારો દેને જશોદા મૈયા,
કાનુડો માંગ્યો તારો દેને…કાનુડો માંગ્યો…

GUJARATI KIRTAN LYRICS,SANTVANI DHAM,સંતવાણી ધામ,કિર્તન ગીત

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago