KANUDO SHU JANE MARI PRIT

KANUDO SHU JANE MARI PRIT –  SANTVANI BHAJAN

BHAJAN LYRICS  – KANUDO SHU JANE MARI PID…

ભજન-38  – કાનુડો શુ જાણે મારી પીડ

કાનુડો શુ જાણે મારી પીડ,
બાઈ અમે બાળ કુંવારા રે,….કાનુડો શુ જાણે…..
જળ રે જમનાના અમે ભરવાને ગયા તાં રે વાલા,
કાનુડે ઉડાડ્યાં આછા નીર ,
ઉડ્યા એ તો ફર ર ર ર રે,….કાનુડો શુ જાણે…..
વનરા તે વનમાં વ્હાલે રાસ રચાયો  ને,
સોળસો ગોપીનાં ફાડ્યાં ચીર,
ફાટ્યા ચ ર ર ર રે,….કાનુડો શુ જાણે….
જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી ભાગ્યા ઢોર,
ભાગ્યા એવાં ભર ર ર ર રે,….કાનુડો શુ જાણે….
હું વૈરાગણ કાના તમારા  નામની રે વાલા,
કાનુડે માર્યા છે અમને તીર,
વાગ્યા અમને અર ર ર ર રે,….કાનુડો શુ જાણે….
બાઈ મીરા કહે છે પ્રભુ ગિરધર નાગર વાલા,
કાનુડે બાળીને કીધા ખાક,
રાખ ઉડી ફર ર ર ર રે,….કાનુડો શુ જાણે….

ભજન-સંતવાણી , મીરાબાઇનાં ભજન,MIRABAI NA BHAJAN,SANTVANI DHAM

કરાર કિધો- KARAR KIDHO PARAMESHVAR THI

 

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

5 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago