KIRTAN -DHOON GUJARATI
KIRTAN-04
KARAJO KARAJO NAIYA PAR….
કિર્તન-સંતવાણી
કૃષ્ણ કિર્તન
કરજો કરજો નૈયા પાર….
કરજો કરજો નૈયા પાર,
કનૈયા તારો છે આધાર,
નાગર નંદજી લાલ,
કનૈયા તારો છે આધાર….કરજો કરજો (1)
મારી ડગમગ ડોલે નૈયા,
એને પાર કરોને કનૈયા,
તું છે ભવજલ તારણ હાર,
કનૈયા તારો છે આધાર….કરજો કરજો (2)
કનૈયા તારો છે આધાર….કરજો કરજો (2)
પ્રભુ મારું સુકાન હાથે ધરજે,
મારી નૈયા નિર્ભય કરજે
નામે ઉતરીએ ભવ પાર,
કનૈયા તારો છે આધાર….કરજો કરજો (3)
કનૈયા તારો છે આધાર….કરજો કરજો (3)
કરજો કરજો નૈયા પાર,
કનૈયા તારો છે આધાર,
નાગર નંદજી લાલ,
કનૈયા તારો છે આધાર….કરજો કરજો
SANTVANI DHAM,GUJARATI KIRTAN MALA PDF