Categories: DHOONKIRTAN

KARAJO KARAJO NAIYA PAR -GUJARATI KIRTAN

KIRTAN -DHOON GUJARATI

KIRTAN-04

KARAJO KARAJO NAIYA PAR….

કિર્તન-સંતવાણી

કૃષ્ણ કિર્તન

કરજો કરજો નૈયા પાર….

કરજો કરજો નૈયા પાર,
કનૈયા તારો છે આધાર,
નાગર નંદજી લાલ,
કનૈયા તારો છે આધાર….કરજો કરજો (1)
મારી ડગમગ ડોલે નૈયા,
એને પાર કરોને કનૈયા,
તું છે ભવજલ તારણ હાર,
કનૈયા તારો છે આધાર….કરજો કરજો (2)
પ્રભુ મારું સુકાન હાથે ધરજે,
મારી નૈયા નિર્ભય કરજે
નામે ઉતરીએ ભવ પાર,
કનૈયા તારો છે આધાર….કરજો કરજો (3)
કરજો કરજો નૈયા પાર,
કનૈયા તારો છે આધાર,
નાગર નંદજી લાલ,

કનૈયા તારો છે આધાર….કરજો કરજો

SANTVANI DHAM,GUJARATI KIRTAN MALA PDF

 

 

SANTVANI DHAM

Recent Posts

કાન ચડા કદમને ડાળ – ખુબજ લોકપ્રિય સંતવાણી થાળ

કાન ચડા કદમને ડાળ - થાળ KAN CHADA KADAM NE DAL - BEST SANTVANI THAL…

4 days ago

વિઠ્ઠલ વાળું કરવાને વેલા – સંતવાણી થાળ

વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો - ભજનમાં ગવાતો થાળ VITHTHAL VALU KARAVA VELA - SANTVANI…

4 days ago

અરજી કરૂ હું માવડી – નવરાત્રી ગીત

અરજી કરૂ હું માવડી - નવરાત્રી ગીત ARAJI KARU HU MAVADI - BEST NAVRATRI SONG…

1 week ago

માવડી – ગુજરાતી ગરબો – જીગરદાન ગઢવી

માવડી - સુંદર માતાજીની અરજ નવરાત્રી માટે MAAVADI - NAVRATRI SPECIAL GARBA SONG LYRICS રચનાઃભરત…

2 weeks ago

હે માતા જોજે વિશ્વાસ મારો તુટે ના – માતાજીની ચરજ

હે માતા જોજે વિશ્વાસ મારો તુટે ના - માતાજીનું ભક્તિ ગીત HE MATAJI JOJE VISHVAS…

2 weeks ago

આ પલ જાવે રે – સંતોની વાણી

આ પલ જાવે રે - ભજનનો ભરોસો AA PAL JAVE RE - BEST SANTVANI BHAJAN…

2 weeks ago