KARASHO NA JUTHA VICHAR-કરશો ના જુઠા વિચાર

KARASHO NA JUTHA VICHAR-GUJARATI BHAJAN PDF


કરશો ના જુઠા વિચાર – ભજન ગીત ગુજરાતી

રચનાઃ દાસ સત્તારસા



કરશો ના જુઠા વિચાર,ઓ ભાઇ

કરશો ના જુઠા વિચાર….ટેક
જુઠા વિચારે તમો જુઠા કહેવાશો,
અને બગડે મનુષ્ય અવતાર….કોઇ કરશો ના (1)
સાચા વિચારે તમો સતિયા કહેવાશો,
ને ઓળખાશો કિરતાર…..કોઇ કરશો ના (2)
મતિ ત્યાં ગતિ એમ શાસ્ત્ર પોકારે,
એમાં જુઠ નથી રે લગાર…કોઇ કરશો ના (3)
સત્ય શ્રવણ કરો, સત્ય ગ્રહણ કરો,
જરૂર થશે રે ઉદ્ધાર…..કોઇ કરશો ના (4)

‘દાસ સત્તાર’ કર જોડી,

હરિ ભજી ઊતરો પાર…..કોઇ કરશો ના (5)
કરશો ના જુઠા વિચાર,ઓ ભાઇ

કરશો ના જુઠા વિચાર….


LAXMAN GHADIK TO UBHA-GUJARATI BHAJAN


SANTVANI DHAM, GUJARATI BHAJAN DOWNLOAD PDF




 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago