SANTVANI

KARELA KARAM NA BADALA

KARELA KARAM NA  BADALA

SANTVANI BHAJAN-KARELA KARAM NA

દેશી ગુજરાતી  ભજન- કરેલાં કરમનાં બદલા દેવા તો-KARELA KARAM BHAJAN LYRICS

KARELA KARAM NA VERY GOOD GUJARATI BHAJUAN

દેવા તો પડે છે અંતે સહુને નડે છે,
કરેલા કરમનાં બદલાં દેવા તો પડે છે….ટેક
જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો ત્યારે,
અંધોને અંધી એની નજરે ચડે છે,
દેણું દીધું રાજા દશરથ જાણે,
રામના વિયાગે એનું શરીર પડે છે….કરેલા કરમનાં….(1)
અવધપુરીના રાજા રામે વાલીને માર્યો,
ન્યાયના હણેલાં બંધન લાગથી લડે છે,
જોર છે જગતમાં છતાં કાઇ ન ચાલ્યું એનું,
પ્રાચીના મેદાને એના રૂણલા ભરે છે….કરેલાં કરમનાં…(2)
વામન રૂપ ધરીને બલી રાજાને છેતર્યો ત્યારે,
વગર વિચારે વાલો પગલાં ભરે છે,
ભુમિને બદલે ભુદર પોતે પધાર્યા,
પોડીયો બની એનાં પહેરાં ભરે છે…..કરેલાં કરમના ….(3)
લાજ રે લુટાતી જ્યારે ભીમની ગદાને ભાળી,
જાંઘ જોખમાણી એના પુરાવા મળે છે,
કૌરવને કાપ્યા પછી પાંડવો પીડાણાં,
હેમાળે જવાં છતાં હાડ ક્યાં ગળે છે….કરેલા કરમના…(4)
અમૃત કેરી જ્યારે વહેંચણી કીધી ત્યારે,
ચાંદોને સુરજ એની ચાડીયું કરે છે,
આપ કરેલાં હજી એને આડા આવે,
રાહુને ભાળી મોઢા કાળા કરે છે….કરેલા કરમના…(5)
દેવા તો પડે છે અંતે સહુને નડે છે,
કરેલા કરમનાં બદલાં દેવા તો પડે છે….
SANTVANI DHAM , GUJARATI BHAJAN LYRICS

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago