KARM NO SANGATHI-કર્મનો સંગાથી રાણા

KARM NO SANGATHI RANA MARU……SANTVANI BHAJAN LYRICS



સંતવાણી ભજન-ગુજરાતી ભજન-કર્મનો સંગાથી રાણા મારું કોઇ…..

રચનાઃમીરાબાઇ


CLICK TO DOWNLOAD MP3


કર્મનો સંગાથી રાણા મારું કોઇ નથી,

લખ્યા એનાં જુદા જુદા લેખ…કર્મનો સંગાથી (1)


 એક રે માતાના દો દો બેટડા

લખ્યા એનાં જુદા જુદા લેખ,

એક રે માથે ચમર ઢળે,

બીજો ભારા વેચી ખાય…કર્મનો સંગાથી (2)


 એક રે ગાયના દો દો વાછડા,

લખ્યા એનાં જુદા જુદા લેખ,

એક રે બન્યો શિવજીનો પોઠીયો,

બીજો ઘાંચીડાને ઘેર…કર્મનો સંગાથી (3)


 એક રે પત્થરના દો દો ટુકડા,

લખ્યા એનાં જુદા જુદા લેખ,

એક રે બની પ્રભુજીની મૂર્તિ,

બીજો ધોબિડાને ઘાટ…કર્મનો સંગાથી (4)


 એવા ગુરૂનાં પ્રતાપે મીરાબાઇ બોલીયાં,

દેજો દેજો અમને સંત ચરણમાં વાસ…કર્મનો સંગાથી (5)


ગુજરાતી ભજન ગીત,સંતવાણી ડાયરો,SANTVANI BHAJAN,SANTVANI DHAM 

GUJARATI BHAJAN LYRICS-ANASUYA NE ANGANE


 


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago