Categories: AARATI

KAUSALYA NA KUNVAR TAMARI – કૌશલ્યાના કુંવર

RAMCHANDRA BHAGVAN NI AARATI

AARATI:6

KAUSALYA NA KUNVAR TAMARI…

ભગવાન રામની આરતી

આરતી ગીતો સંતવાણી ધામ પર

કૌશલ્યાના કુંવર તમારી આરતી ….

કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે,
ચરણ તણુ ચરણામૃત લઇને, પ્રેમે પાય પખાળુ રે.
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
સરયુ જળથી સ્નાન કરાવું(2)તિલક કરું રૂપાળું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
અંગે ઉત્તમ આભુષણને,નયનોમાં કાજળ કાળું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
કેડ કટારી ધનુષધારી (2)રઘુવીરને શણગારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
અહલ્યા થઇને પડું ચરણોમાં,તન મન ધન ઓવારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
કાગ મુનિનું રૂપ લઇને,(2)રાઘવને રમાડું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
શબરી થઇને વ્હાલા સામે બેસી બોર જમાડું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
મંગલમૂર્તિ રામની જોઇને (2) અતંરમાં હરખાવું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…
હનુમાનજીના રામ તમારી,આરતી રોજ ઉતારું રે,
કૌશલ્યાના કુંવર તમારી આરતી ઉતારું રે…

SANTVANI DHAM,GUJARATI AARATI

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago