DUHA-CHHAND

KAVI KAG NA DOHA – કાગ બાપુનાં દુહાઓ

KAVI KAG NA DOHA

SANTVANI DUHA-KAVI KAG NA DOHA

 ગુજરાતી દુહાઓ-દુહો દશમો વેદ-કાગ બાપુ રચિત દોહા-KAVI KAG NA DOHA

અંહિ કવિ કાગ રચિત દુહાઓ આપની સામે પ્રસ્તૃત  કરવાનો થોડો પ્રયત્ન કરવામાં આવ્યો છે.કાગ બાપુએ માની મહત્વત્તાને આ દુહાઓ થકી આપણી સામે રજુ કરવાનો પ્રયત્ન કર્યો છે.ગુજરાતી સાહિત્યમાં દુહાઓનું કંઇક અલગ જ  મહત્વ છે ,દુહા દશમા વેદ તરીકે ઓળખવામાં આવે છે .દુહો હોય છે બે-ચાર લીટીનો પણ તેમાં અદભુત લોક જ્ઞાન પડ્યું હોય છે. 

(1)

જનની કરું જોર રાઘવને રેતું સદા,
માને ન કરી મોર કરીયો પિતાને કાગડા.
(2)
મોટા કરીને માં ખોળેથી ખસતાં કર્યા,
ખોળે ખેલવવાં કર ને બાળક કાગડા.
(3)
સ્વારથ જગ સારો પધારો ભણશે પ્રથી,
તારો તુંકારો ક્યાંય ન મળે કાગડા.
(4)
જનની સામે જોઇ કપૂત તુંકારા કરે,
જ્યાં જ્યાં જનમે હોય કડવું જીવન કાગડા.
(5)
જે કર માડી ઝીલીઆ જે કર પોષ્યા જોય,
તેડી લેજે તોય એ કરથી છેવટ કાગડા.
દુહા-છંદની રમઝટ,ગુજરાતી દુહાઓ,SANTVANI DHAM

 

RAM KAHE SAMAJAI – GUJARATI BHAJAN (રામ કહે સમજાઇ – સંતવાણી ભજન)

SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago