Categories: LOK GEET

KHAMMA MARA NANDAJI NA LAL-ખમ્મા મારા નંદજી

GUJARATI LOKGEET LYRICS

LOKGEET:20

KHAMMA MARA NANDAJI NA LAL…..

સુપ્રસિદ્ધ લોકગીત

ગુજરાતી લોકગીતો

ખમામા મારા નંદજીના લાલ….

ખમ્મા મારા નંદજીના લાલ,મોરલી કયારે વગાડી,
હું રે સુતી તી મારા શયનભુવનમાં,
સાંભળો મેં મોરલીનો સાદ મોરલી કયારે વગાડી….
માખણ મેલ્યા છે મેંતો શીકા ઉપર ઝુલતા,
માખણ મિંદડા ખાય મોરલી ક્યારે વગાડી….
આંધણ મેલ્યા છે મેં તો ચુલા ઉપર ઝુલતા,
આંધણ ઉભરાય જાય મોરલી ક્યારે વગાડી….
બેડા મેલ્યા છે મેં તો સરોવર પાળે,
ઇંઢોણી આંબાની ડાળ મોરલી ક્યારે વગાડી….
મોરલીના સુરે વાલા ભાન હું તો ભુલી,
દરશન દિયોને સુંદિર શ્યામ મોરલી ક્યારે વગાડી….
ખમ્મા મારા નંદજીના લાલ,મોરલી કયારે વગાડી,
હું રે સુતી તી મારા શયનભુવનમાં,
સાંભળો મેં મોરલીનો સાદ મોરલી કયારે વગાડી….

 

SANTVANI DHAM,GEET-LOKGEET

 

 

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago