આ ગરબો અંહીથી સાંભળો.
સ્વરઃઅરવિંદ બારોટ
ખોડીયાર છે જોગમાયા મામડીયાની,
ખોડીયાર છે જોગમાયા …. ટેક
માની તે પારે વાંઝીયા રે આવે ,
વાંઝીયાને પારણા બંધાવે મામડીયાની,
ખોડીયાર છે જોગમાયા …..
માની તે પારે આંધળા આવે ,
આંધળાને આંખુ દેનારી મામડીયાની,
ખોડીયાર છે જોગમાયા …..
માની તે પારે પાંગળા આવે ,
પાંગળાને પગ દેનારી મામડીયાની,
ખોડીયાર છે જોગમાયા …..
માની તે પારે દુઃખીયા રે આવે ,
દુઃખીયાના દુઃખ મટાડે રે મામડીયાની,
ખોડીયાર છે જોગમાયા …..
ખોડીયાર છે જોગમાયા મામડીયાની,
ખોડીયાર છે જોગમાયા …. ટેક
આ ગરબાની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…