સ્વરઃ શલૈષ મારાજ
KHUSHI DEJE JAMANA NE ,
MANE EVA SUMAN DEJE…..KHUSI DEJE (2)
MANE EVA NAYAN DEJE……..KHUSHI DEJE (3)
BHRAMAR NE UDDAYAN DEJE….KHUSHI DEJE (4)
TO DHARATI PAR GAGAN DEJE…..KHUSHI DEJE (5)
MUJANE E NAMAN DEJE…..KHUSHI DEJE (6)
MANE VERAN VAN DEJE……KHUSHI DEJE
ખુશી દેજે જમાનાને,
મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન,
મને વેરાન વન દેજે….. ખુશી દેજે જમાનાને (1)
સદાયે દુઃખમાં મલકે
મને એવાં સ્વજન દેજે;
ફિઝાંમાં પણ ન કરમાયે,
મને એવાં સુમન દેજે….. ખુશી દેજે જમાનાને (2)
જમાનાનાં બધાં પુણ્યો,
જમાનાને મુબારક હો;
હું પરખું પાપને મારાં,
મને એવાં નયન દેજે…… ખુશી દેજે જમાનાને. (3)
હું મુક્તિ કેરો ચાહક છું,
મને બંધન નથી ગમતાં;
કમળ બિડાય તે પહેલાં,
ભ્રમરને ઉડ્ડયન દેજે…… ખુશી દેજે જમાનાને (4)
સ્વમાની છું,કદી વિણ
આવકારે ત્યાં નહીં આવું;
અગર તું દઈ શકે મુજને
તો ધરતી પર ગગન દેજે…ખુશી દેજે (5)
ખુદા આ આટલી તુજને ,
વિનંતી છેઆ ‘નાઝિર’ની,
રહે જેનાથી અણનમ શીશ
મુજને એ નમન દેજે…. ખુશી દેજે (6)
ખુશી દેજે જમાનાને,
મને હરદમ રુદન દેજે;
અવરને આપજે ગુલશન,
મને વેરાન વન દેજે….. ખુશી દેજે જમાનાને
આ ગઝલની MP3 FILE અંહીથી ડાઉનલૉડ કરો.
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…