Categories: DHOONKIRTAN

KIRTAN IN GUJARATI-HARI TARA NAM SE HAJAR

SANTVANI KIRTAN

KIRTAN-03

HARI TARA NAM SE HAJAR…

 

સંતવાણી કિર્તન

કિર્તન ગુજરાતી

હરી તારા નામ છે હજાર…….

હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી,
રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી….
મથુરામા મોહન તું ,ગોકુળમાં ગોવાળિયો,
દ્વારકામાં રાજા રણછોડ,કયા નામે લખવી કંકોતરી….
કોઇ તને રામ કહે,કોઇ તને શ્યામ કહે,
કોઇ કહે નંદનો કિશોર,કયા નામે લખવી કંકોતરી….
નરકિંહ મહેતાનો સ્વામિ શામળિયો,
મીરાનો ગિરીધર ગોપાલ,કયા નામે લખવી કંકોતરી….
હરી તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી,
રોજ રોજ બદલે મુકામ કયા નામે લખવી કંકોતરી….

ગુજરાતી કિર્તન,કિર્તન માળા,SANTVANI DHAM,BHAJAN KIRTAN

 

 

SANTVANI DHAM

Recent Posts

તું મારો દરીયોને કાંઠો – સમંદર ફિલ્મનું ગીત

તું મારો દરીયોને કાંઠો-ખુબજ લોકપ્રિય ગીત TU MARO DARIYO NE KANTHO - GUJARATI FILM SONG…

3 days ago

આહિરનો આવકારો – આહિર સમાજનું લોકગીત

આહિરનો આવકારો - ગુજરાતી ગીત-આહિર સમાજ AHIR NO AAVKARO - BEST GEET IN AHIRAT  રચનાઃ…

3 days ago

કંથળનાથની ગોદડી – ૭ – સંતોની સંતવાણી

કંથળનાથની ગોદડી - ૭ -ભજનની સરવાણી KANTHALNATH NI GODADI -07 BEST SANTVANI LYRICS રચનાઃદાસનાથ CLICK…

1 month ago

ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયેં – હિન્દી ગઝલ

ઇશ્ક મેં હમ તુમ્હે ક્યા બતાયેં - ગઝલ ગીત ISHQ ME HUM TUMHE KYA BATAYE…

2 months ago

ઇસ તન ધન કી કરો ન બડાઈ – સંત કબીર ભજન

ઇસ તન ધન કી કરો ન બડાઈ - કબીરવાણી IS TAN DHAN KI KARO NA…

2 months ago

કંથળનાથની ગોદડી – ૫ – ભજન સંતવાણી

કંથળનાથની ગોદડી - ૫.... સંતવાણી KATHALNATH NI GODADI-05 BEST SANTVANI રચનાઃદાસનાથ CLICK TO DOWNLOAD MP3…

2 months ago