Categories: KIRTAN

KIRTAN-SITARAM BOLO VAKHAT VITI

PRABHU BHAJAN KIRTAN

KIRTAN:14

SITARAM BOLO VAKHAT VITI…….

ભક્તજનો ના કિર્તન

કિર્તનની સરવાણી સંતવાણી ધામ બ્લૉગ ઉપર

સીતારામ બોલો વખત વીતી જાય છે….

સીતારામ બોલો વખત વિતી જાય છે,
આજ બોલું કાલ બોલું,કાલ કેવી થાય છે…સિતારામ બોલો…(1)
કમળ ઉપર ભમર બેઠો કમળનો આધાર છે,
કમળ કરમાઇ જતા ભમરનો પ્રાણ જાય છે….સિતારામ બોલો…(2)
કૈકેયીમાના વચને ચાલી રામ વનમાં જાય છે,
રામ વનમાં જાતા દશરથનાં પ્રાણ જાય છે….સિતારામ બોલો…(3)
મુળ વિનાનો દેહ છે એક પવનનો આધાર છે,
પવન થંભી જાતા અવસર છુટી જાય છે….સિતારામ બોલો…(4)

 

સીતારામ બોલો વખત વિતી જાય છે,

આજ બોલું કાલ બોલું,કાલ કેવી થાય છે…સિતારામ બોલો…

KIRTAN SATSANG GUJARATI,SANTVANI DHAM

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago