Categories: DHOON

KRUSHN KRUSHN BOLO NE-DHOON LYRICS

KRUSHN KRUSHN BOLO NE-DHOON LYRICS- DHOON-SANTVANI

KRUSHN KRUSHN BOLO NE-DHOON LYRICS

કૃષ્ણ કૃષ્ણ બોલોને ધુન મચાવો,
રાધેશ્યામ બોલોને ધુન મચાવો…કૃષ્ણ કૃષ્ણ (1)
માતા જેના દેવકીને પિતા વાસુદેવ છે,
એવા સુંદીર શામળિયાની ધુન મચાવો…કૃષ્ણ કૃષ્ણ (2)
ગોકુળ જેનું ગામ છે ને ભક્તિ કેરું ધામ છે,
રાધાજીનો પ્રિતમ વ્હાલો મીરાનો કિરતાર છે…કૃષ્ણ કૃષ્ણ (3)

એવા સુંદિર શામળિયાની ધુન મચાવો,

કૃષ્ણ કૃષ્ણ બોલોને ધુન મચાવો….. 

કૃષ્ણ કૃષ્ણ બોલોને ધુન મચાવો,
રાધેશ્યામ બોલોને ધુન મચાવો…કૃષ્ણ કૃષ્ણ

SANTVANI DHAM,KRISHNA DHOON 

ભજન સંતવાણી – હૈ સદગુરૂ સાચા ….

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago