લગન જેને ખરી લાગી,
હ્રદય તેનું જે તે જાણે….. ટેક
હતા અયુબ પયગંબર,
પડ્યા છે તન મંહી કીડા,
જગતને મન તમાસા એ,
હૃદય તેનું જ તે જાણે ….લગન જેને
તજી છે બાદશાહીને,
ફકીરી તુરતમાં લીધી,
બુખારા દેશનો એ શાહ,
હૃદય તેનું જ તે જાણે… લગન જેને
મળ્યા અબ્દુલને અનવર,
પ્યાલી પ્રેમની પીધી ,
કહેવાયા સતારના એ શાહ,
હૃદય તેનું જ તે જાણે….. લગન જેને
કહે ગાફિલ ગુરુ જ્ઞાને,
પ્રીત ની રીત ન્યારી છે,
થયા પ્રભુ પ્રેમીઓ એવા,
હૃદય તેનું જ તે જાણે….. લગન જેને
અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…
સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…
અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…
આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…
કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…
ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…