LAGNA GEET

LAGNA GEET LYRICS IN GUJARATI

LAGNA GEET LYRICS IN GUJARATI – BEST SONG


શુકન જોઈ ને સંચરજો રે – ગુજરાતી લગ્નગીત


શુકન જોઈ ને સંચરજો રે,

સામો મળ્યો છે જોશીડો રે,

જોશ જોઈએ પાસો વળ્યો….

શુકન જોઈ ને સંચરજો રે….


સામો મળ્યો છે માળીડો રે,

ફૂલ ગજરા આપી પાછો વળીયો ,

શુકન જોઈ ને સંચરજો રે……


સામો મળ્યો છે દોશીડો રે,

ચુંદડી આપી પાછો વળીયો,

શુકન જોઈ ને સંચરજો રે…….


સામો મળ્યો છે સોનીડો રે,

કડલા આપી પાછો વળ્યો,

શુકન જોઈ ને સંચરજો રે…….


સામો મળ્યો છે મણિયારો રે,

ચુડલા આપી પાછો વળીયો,

શુકન જોઈ ને સંચરજો રે……


જોઈશે લીલેરા શા વાના રે,

જડશે ગોકુળ માંના કાના,

શુકન જોઈ ને સંચરજો રે……..


લગ્નગીત સંગ્રહ,ગુજરાતી ગીતો,LAGNA GEET IN GUJARATI

કંકુ છાંટી કંકોતરી મોકલો – LAGNA GEET


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago