LAGNA GEET

LAKH RUPIYA NI DIKARI – LAGNA GEET SONG

LAKH RUPIYA NI DIKARI – LAGNA GEET BEST SONG


લાખ રૂપિયાની દિકરી – લગ્નમાં ગવાતા ગીતો

લોકપ્રિય લગ્નગીતો


CLICK TO DOWNLOAD MP3


લાખ રૂપિયાની દીકરી આજે દાનમાં દેવાય,

ઓ દાદા તમને ચિંતા કેમ ન થાય ?

સમય સમયની છે બલિહારી દાદા કે આ દીકરી,

અમારી હસતી રડતી રમતી આજે દાનમાં દેવાય….. ઓ  દાદા તમને….


લાખ રૂપિયાની ભત્રીજી આજે દાનમાં દેવાય,

કાકા તમને ચિંતા કેમ ન થાય ?

સમય સમયની છે બલિહારી કાકા કે આ  ભત્રીજી,

અમારી હસતી રડતી રમતી આજે દાનમાં દેવાય ….. ઓ કાકા તમને….


લાખ રૂપિયાની બેની આજે દાનમાં દેવાય,

ઓ વીરા તમને ચિંતા કેમ ન થાય ?

સમય સમયની છે બલિહારી વીરો કે આ બેની,

અમારી હસતી રડતી રમતી આજે દાનમાં દેવાય …… ઓ વીરા તમને …..


HARI TARA NAM CHHE HAJAR – KIRTAN


લગ્નગીતોની રમઝટ , સુંદર લગ્નગીતો , GUJARATI LAGNA GEET LYRICS


SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago