BHAJAN

LAL CHUDE VALI MAIYA – લાલ ચુડે વાલી મૈયા

LAL CHUDE VALI MAIYA – માતાજીનું ભજન

લાલ ચુડે વાલી મૈયા -GUJARAI BHAJAN LYRICS -LAL CHUDE VALI

રચનાઃ દેવીદાન


આ ભજનને સાંભળવા અંહી નીચે ક્લિક કરો..

સ્વરઃ લક્ષ્મણ બારોટ

ભજનની લંબાઇઃ  6.34 મિનિટ


LAL CHUDE  – આ ભજન ચારણ કવિ શ્રી દેવિદાનનાં વરદ હસ્તે રચાયેલું છે,જેમાં મા ભગવતીની સ્તૃતિને વર્ણવવામાં આવી છે.માતાજીના સ્વરૂપને આ ભજન – ચરજ થકી આપણી નજર  સામે ઉભી કરવાનો કવિ દ્વારા સરસ મજાનો પ્રયત્ન થયો છે.માતાજીનું એક હ્રદયથી વર્ણન બાળ ભાવે અંહિ થયેલી છે.


લાલ ચુડે વાલી મૈયા,

લાલ ચુડે વાલી ,

જય જય જવાલા મૈયા,

લાલ ચુડે વાલી …. ટેક


સેંથે પે સિંદુર સોહે,

સિંહ કી અસવારી,

જય જય જવાલા મૈયા,

લાલ ચુડે વાલી…..


ઘણણ ઘણણ ઘંટ બાજે,

શંખનાદ ઘડિયાલા,

જય જય જવાલા મૈયા,

લાલ ચુડે વાલી…..


હાથ ચક્ર ત્રિશુલ બિરાજે,

મહિષાસુર મારણી,

જય જય જવાલા મૈયા,

લાલ ચુડે વાલી…..


ગુણ ગાય દેવીદાન,

સેવક સુધારણી,

જય જય જવાલા મૈયા,

લાલ ચુડે વાલી…..


આ ભજન અંહિથી ડાઉનલૉડ કરો…

MP3 FILE : 1.55 MB

CLICK HERE TO DOWNLOAD


સંતવાણી ધામ,ભજન સંતવાણી,SANTVANI BHAJAN

શીબી રાજાનું ભજન -SHIBI RAJA NU BHAJAN


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago