Categories: BHAJANSANTVANI

LIDHI CHHE FAKIRI ME TO HAVE TARA

SANTVANI – BHAJAN

GUJARATI BHAJAN LYRICS

LIDHI CHHE FAKIRI  ME TO …

 

ભજન-37

લીધી છે ફકીરી મેં તો….

લીધી છે ફકીરી મેં તો હવે તારા નામની (2)
હવે તારા નામની (2) જિંદગી શું કામની….લીધી છે ફકીરી…
ઊગ્યો તે આથમવાનો કાળની આ નેમ છે (2)
જેટલું જીવાય છે એ  તો રામ કેરી રહેમ છે,
કરી લે કમાયું સાથે (2)  સેવા ઘનશ્યામની….લીધી છે ફકીરી..
જીવનને જોબન આતો વાદળાનો રોમ છે,(2)
ચડતીને પડતી આવે વેદના અપાર છે,
દુનિયા ફેરે છે માળા શામ અને દામની…લીધી છે ફકીરી…
મારું મારું કરીને જીવડો  સપનામાં મહાલતો(2)
આશાને તૃષ્ણાનું ગાડું શ્વાન થઇને તાણતો,
ખબર પડી છે આવી મમતા શું કામની….લીધી છે ફકીરી…
રામનાં રખોપા કરી લે જીવતરની ઝુપડીએ,
આવરણ આવે નહી આડુ ઘટડામાં ઘડી ઘડીએ,
આય કે ભલાયું કરી લે જિંદગી શું કામની….લીધી છે ફકીરી….

ભજન-સંતવાણી , SANTVANI DHAM

 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago