LOK GEET

LIMBUDA ZULE TARA BAG MA – LOK GEET

LIMBUDA ZULE TARA BAG MA – GUJARATI LOK GEET LYRICS


લિંબુડા ઝુલે તારા બાગમાં – ભાતીગળ લોકગીત

ગુજરાતી લોકગીત સંગ્રહ


CLICK TO DOWNLOAD MP3


લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ,

લીંબુડા ઝૂલે તારા બાગમાં,

મારો હઠીલો ઝૂલે દરબારમાં છબીલા રાજ,

લીંબુડા ઝૂલે તારા બાગમાં……


ઉતારા દેશું તમને ઓરડા છબીલા રાજ,

દેશું મેડી કેરા મોલ,

તમે કાંબીયુની લાવજો બે બે જોડ વહાલા મારા,

પગ પ્રમાણે દેશું કાંબિયુ છબીલા લાલ,

તમને કડલાની દેશું બે બે જોડ રે ગોરમોર…..

લીંબુડા ઝૂલે તારા બાગમાં……..


ભોજન દેશું તમને લાપસી છબીલા રાજ,

દેશું કઢીયેલ દુધ રે,

તમે નથડીની લાવજો બે બે જોડ વહાલા મારા,

નાક  પ્રમાણે દેશું નથડી છબીલા લાલ,

તમને ટીલડીની દેશું બે બે જોડ રે ગોરમોર…..

લીંબુડા ઝૂલે તારા બાગમાં……..


પોઢણ દેશું તમને ઢોલિયાં છબીલા રાજ,

દેશું કનેરી કામ રે,

તમે ગુજરીની લાવજો બે બે જોડ વહાલા મારા,

હાથ પ્રમાણે દેશું ગુજરી છબીલા લાલ,

તમને  દેશું હૈયા કેરો હાર રે ગોરમોર…..

લીંબુડા ઝૂલે તારા બાગમાં……..


JAG NE JADAVA – PRABHATIYU BHAJAN


ગુજરાતી લોકગીત, પરંપરગત લોકગીત,LOK GEET SONG


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago