DAS SATAR NA BHAJAN

LOBHI VANIYA RE – GUJARATI BHAJAN LYRICS

LOBHI VANIYA RE – DAS SATAR NA BHAJAN SONG


લોભી વાણીયા રે – ગુજરાતી ભજન સંતવાણી

રચનાઃ દાસ સત્તારશા


CLICK TO DOWNLOAD MP3


લોભી વાણીયો રે ભુંડા કરી પસ્તાશે,

સમજુ પ્રાણીયા રે સાચા સંતોષે સુખ થાશે…..ટેક


 લોભીનું મન થોભે નહીં આમ તેમ અથડાશે,

સતને ભૂલી લોભમાં ડૂબે નક્કી નરકે જાશે …લોભી વાણીયા રે…


લોભે લાગ્યો જ્ઞાને નવ જાગ્યો તારું તે શું થાશે,

ધાઇ ધુતી ધન ભેગું કીધું ખાનારાઓ ખાશે… લોભી વાણીયા રે….


સત માગર સત સંગત છોડે તારી શી ગતિ થાશે,

લોકો તારા અવગુણ ગાશે માત પિતા લજવાશે….. લોભી વાણીયો રે….


લોભે હણાયો લોભે વણાયો લોભે બુડી જાશે

દાસ સત્તાર કહે કર જોડી નિર્લોભી તરી જાશે…… લોભી વાણીયા રે….


AARE KAYA NO HINDOLO – DESHI BHAJAN


ભજન સંતવાણી, સુપ્રસિદ્ધ ભજન,BHAJAN LYRICS IN GUJARATI


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago